COVID-19 death Sahay Yojana in Gujarat કોરોના કોવીડ-૧૯ સહાય યોજના ફોર્મ

COVID-19 death Sahay Yojana in Gujarat, corona sahay form, COVID-19 death Sahay Yojana Form pdf, Corona Death Sahay Yojana in Gujarati, Corona Death Sahay Yojana 50000 for each COVID-19 death, કોરોનાથી મૃત્યુના કિસ્સામાં 50,000 ની સહાય વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ફેલાવાની નવેમ્બર-2019 માં ચીનના વુહાનમાં શરૂઆત થઈ. ભારતમાં આ Covid-19 નો પ્રથમ કેસ જાન્યુઆરી-2020 … Read more

વ્હાલી દીકરી યોજના / Vahali Dikri Yojana 2021 form pdf

gujarat Vahli dikri yojana 2021, gujarat Vahli dikri yojana 2022, Vahali Dikri Yojna Full detail, Vahli Dikri Yojana form online apply, લી દીકરી યોજના ૨૦૨૧ PDF ર્ફો, વહાલી દીકરી યોજના માટે અરજી ફોર્મ ક્યાંથી મેળવવું ?, વહાલી દીકરી યોજના માટેની લાયકાત, વ્હાલી દીકરી યોજના, વ્હાલી દીકરી યોજના ૨૦૨૧ pdf download

GSEB SSC/HSC BOARD RESULT 2022, ધોરણ ૧૦ રીઝલ્ટ અને ધોરણ ૧૨ રીઝલ્ટ

ધોરણ 10 રીઝલ્ટ 100-1000, GSEB 10TH RESULT 1K-10K, ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડનું SSC RESULT (GSEB 10TH RESULT) ધોરણ ૧૦ રીઝલ્ટ ૨૦૨૨ અને HSC RESULT 2022 ધોરણ ૧૨ રીઝલ્ટ ૨૦૨૨ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર SSC BOARD RESULT 2022 અને HSC BOARD RESULT 2022 જાહેર કરવામાં આવે છેે. GSEB (ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ) … Read more

વિધવા સહાય યોજના – vidhava sahay yojna Benefits

વિધવા સહાય યોજના – ગંગા સ્વરૂપ યોજના – vidhava sahay yojna સરકારશ્રી તરફથી વિધવા બહેનોની આર્થીક સ્થીતી સુુુુુુધારવા અને સમ્માન પુર્વક જીવન જીવી શકે અને સમાજમાં પુુુનઃ સ્થાપીત થઇ સકે તે માટે તથા  તેમને આત્મનિર્ભર બનાવવાના હેેેતુથી સરકારશ્રી તરફથી આવી તમામ વિધવા બહેનોને સરકાર તરફથી સને ૨૦૧૨માં માસીક પેેેેન્સન આપવા વિધવા સહાય યોજના શરૂ કરવામાં … Read more

માનવ ગરીમા યોજના 2022 હેઠળ સહાય, Manav garima yojana 2022 sahay

માનવ ગરીમા યોજના 2022 Manav garima yojana 2022 હેઠળ નાનો ધંધો કે રોજગાર કરવા ઇચ્છુક હોય તેવા ભાઈઓ તથા બહેનોને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્‍સ આપવામાં આવશે. આ યોજના માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈશે? કોણ કોણ પાત્રતા ધરાવે છે? વગેરે માહિતી આજે તમને જણાવીશું. માનવ ગરીમા યોજના 2022 Manav garima yojana 2022 … Read more

ગ્રીન રેશનકાર્ડ યોજના Green Ration Card Yojana 2021 Benefits

કેન્‍દ્ર સરકાર લાવી રહી છે ગરીબ પરીવારો માટે મહત્‍વની યોજના ( ગ્રીન રેશનકાર્ડ યોજના Green Ration Card Yojana ) ગ્રીન રેશનકાર્ડ યોજના હેઠળ હવેથી માત્ર એક રૂપિયામાં મળશે એક કિલો રાશન – જાણો ક્યારે અને કેવી રીતે કરી શકશો અરજી મોદી સરકારના આદેશ અનુસાર હવે દેશના અનેક રાજ્યોએ ગરીબ લોકોને માટે ગ્રીન રાશન કાર્ડ યોજના … Read more

keylogger-technology-thru-spy કીલોગર – ટેકનોલોજીથી તમારી જાસુસી

keylogger સોફટવેર અથવા તો ડીવાઇસના રૂપમાં હોઇ શકે છે જેના થકી વપરાશકર્તા તરફથી યુઝ કરવામાં આવતા દરેક કીસ્ટોકને રેકોર્ડ કરે છે એટલે કે આપના તરફથી ટાઇપ કરવા માટે જે કાંઇપણ ટાઇપ કરવા માટે કી બોર્ડના બટન પ્રેસ કરવામાં આવે છે તે દરેક નો રેકર્ડ રાખે છેે. કીલોગરનો ઉપયોગ પોતના હિત સંકળાયેલા હોય તેવા લોકોના કોમ્૫યુટર … Read more

155260-online-froud-helpline ઓનલાઈન છેતરપિંડીથી બચવા તુરંત ફોન કરો હેલ્‍પલાઇન નંબર ૧૫૫૨૬૦ પર

ડિજિટલ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે ગૃહ મંત્રાલય (MHA) એ સાયબર ફ્રોડ હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે. હવેથી તમે જો કોઈ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્‍યા છો તો હેલ્પલાઈન નંબર 155260 પર કોલ કરી શકો છો. આ પ્લેટફોર્મ સાયબર છેતરપિંડીમાં ફસાઈ ગયેલા વ્યક્તિઓ માટે તેમના નુકશાનને રોકવા માટે આવા કેસોની જાણ કરવાનો એક સરળ રસ્તો છે. … Read more

મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2021 mukhya-mantri-mahila-utkrsh-yojana benefits

મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના mukhya-mantri-mahila-utkrsh-yojana

મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના

ગરીબી રેખા હેઠળ જીવતા મધ્‍યમ વર્ગના પરીવારોનો ગંભીર બીમારી સામે આકસ્‍મીક નાણાકીય ખર્ચને પહોંચી વળવા તેમજ ગંભીર બીમારીના ઉંચા તબીબી ખર્ચ સામે નાણાંકીય સુરક્ષા મળી રહે તે માટે સરકારશ્રી તરફથી આ મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના યોજના હેઠળ કોને લાભ મળવા પાત્ર છે ? … Read more