manav garima yojana 2021 ફ્રી સિલાઈ મશીન યોજના ૨૦૨૧

માનવ ગરિમા યોજના (ફ્રી સિલાઈ મશીન યોજના ૨૦૨૧) અંતર્ગત ફ્રી સિલાઈ મશીન કઈ રીતે મેળવવું તેની સંપુર્ણ માહિતી ગુજરાતીમાં

હેલ્લો મિત્રો આવીજ અવનવી સરકારી યોજનાકીય માહિતી તેમજ નોકરીને લગતી ભરતીની માહિતી મેળવવા માટે અમારી સાઇટ Gujtechno.xyz મુલાકાત લેતા રહો.

માનવ ગરિમા યોજના હેઠળ ફ્રી સિલાઈ મશીન

આ યોજના અંતર્ગત નાનો ધંધો-રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા-રોજગાર અને કીટ આપવામાં આવે છે. આ યોજનાની અંદર કુલ ૨૮ પ્રકારના ધંધા-રોજગાર નો સમાવેશ થાય છે પણ આજે આપણે તેમાંના એક રોજગાર એટલે કે દરજી કામ કરતા હોય તેવા વ્યક્તિઓ કેવી રીતે ફ્રી સિલાઈ મશીન મેળવી શકે છે તેના વિશે જાણીશું.

manav garima yojana 2021 ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત ઘણા લોકો સવાલ પૂછતા હોય છે કે જે વ્યવસાય અથવા ધંધો કરતા હોય તેનું સર્ટિફિકેટ આપવુ પડશે ? શું એકવાર આ યોજનાનો લાભ લીધો હોય તો બીજી વાર મળશે અથવા તો એકવાર પરિવારના એક સદસ્યએ લાભ લીધો છે તો હવે બીજા સદસ્યને લાભ મળી શકે ? આવા બધા તમામ પ્રશ્નોના જવાબો પણ તમને જણાવી આપીશું.

આ પણ વાંચો

વિધવા સહાય યોજના 2021 updeat – vidhava sahay yojna

181 અભયમ મહિલા હેલ્પલાઇન-181 MAHILA HELPLINE

આ યોજના માટે કોને લાભ મળશે ?

 • લાભ લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી 60 વર્ષની હોવી જોઈએ.
 • આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, અનુસૂચિત જાતિ તેમજ વિકસતી અને વિમુક્ત જાતિના લોકોને લાભ મળવાપાત્ર છે. 
 • જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારી આવક 1,20,000થી નીચે અને જો શહેરી વિસ્તારમાં રહો છો તો 1,50,000થી નીચે હોવી જોઈએ.

આ યોજના અંતગત તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ :

 • આ યોજનામાં તમને 25,000 રૂપિયાની મર્યાદામાં ટૂલ કિટ આપવામાં આવશે. 
 • જો તમે વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોય તો તેનું સર્ટિફિકેટ આપી શકો છો પરંતુ જો તમારી પાસે સર્ટીફીકેટ નથી તો ચાલશે કેમકે ફરજિયાત માંગવામાં આવ્યું નથી. 
 • આ યોજનામાં તમે ફક્ત એક જ વાર લાભ લઇ શકો છો અને પરિવાર નો કોઈ એક જ સદસ્ય લાભ લઈ શકશે ત્યાર પછી બીજી વખત કોઈપણ સદસ્ય લાભ લઈ શકશે નહીં.
 • આ યોજનામાં ઓપન કેટેગરીની વ્યક્તિ ફોર્મ ભરી શકશે નહીં.

માનવ ગરિમા યોજના અંતગત કુુલ ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

 • કડીયાકામ
 • સેન્‍ટીંગ કામ
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 • મોચીકામ
 • દરજીકામ
 • ભરતકામ
 • કુંભારીકામ
 • વિવિધ પ્રકારની ફેરી
 • પ્લમ્બર
 • બ્યુટી પાર્લર
 • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
 • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
 • સુથારીકામ
 • ધોબીકામ
 • સાવરણી સુપડા બનાવનાર
 • દુધ-દહી વેચનાર
 • માછલી વેચનાર
 • પાપડ બનાવટ
 • અથાણા બનાવટ
 • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
 • પંચર કીટ
 • ફ્લોર મીલ
 • મસાલા મીલ
 • મોબાઇલ રીપેરીંગ
 • હેર કટીંગ (વાળંદ કામ)

માનવ ગરિમા યોજના અંતગત રજુ કરવાના ડોક્યુમેન્‍ટની યાદી

 • આધાર કાર્ડ
 • રેશન કાર્ડ
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
 • અરજદારની જાતિ નો દાખલો
 • વાર્ષિક આવક નો દાખલો
 • અભ્યાસનો પુરાવો
 • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
 • બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
 • એકરારનામું

ઓનલાઇન ફોર્મ ક્યાંથી ભરવું ?

ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે સમાજ કલ્યાણ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in પર જવાનું રહેશે.

મફત સીવણ મશીન યોજનાનો ઉદ્દેશ


પ્રધાનમંત્રી મુફ્ત સિલેઇ મશીન યોજનાના હેતુઓ / વડા પ્રધાન નિ Seશુલ્ક સીવણ મશીન યોજના :
  ભારતમાં નબળા વર્ગની મહિલાઓ તેમની આર્થિક સ્થિતિને કારણે તેમની જરૂરિયાતો પૂરી કરવામાં અસમર્થ છે. તે સમસ્યાઓના નિવારણ માટે ભારત સરકારે આ બધી ગરીબ મહિલાઓને મફત સીવણ મશીન આપવાની જાહેરાત કરી છે. હવે, આ યોજના આ મહિલાઓને તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવામાં ઘણી મદદ કરી રહી છે. અહીં આપણે મફત સીવણ મશીન યોજનાના કેટલાક ઉદ્દેશો વિશે ચર્ચા કરી છે.

મફત સિલાઇ મશીન ૨૦૨૧ માટે પાત્રતા

આ યોજના હેઠળ અરજી કરતી મહિલાઓની ઉંમર 20 થી 40 વર્ષ હોવી જોઈએ. આ મફત સિલેઇ મશીન ૨૦૨૧ અંતર્ગત, કામ કરતી મહિલાઓના પતિની વાર્ષિક આવક 12000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ ફક્ત વડા પ્રધાન નિ Sશુલ્ક સિલાઇ મશીન ૨૦૨૧ હેઠળ પાત્ર બનશે. દેશની વિધવા અને અપંગ મહિલાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

મફત સીવણ મશીન યોજના ૨૦૨૧ માટે કેવી રીતે અરજી કરવી ?

આ યોજના હેઠળ, જો ઇચ્છુક મજૂર મહિલાઓ અરજી કરવા માંગે છે, તો તેઓએ પહેલા ભારત સરકારની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જ જોઇએ. સત્તાવાર વેબસાઇટ પર ગયા પછી, તમારે ત્યાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તમારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી બધી માહિતી જેવી કે નામ, સરનામું, મોબાઇલ નંબર, આધાર નંબર વગેરે ભરવા પડશે. બધી માહિતી ભર્યા પછી, તમારે ફોટો કોપિને તમારા એપ્લિકેશન ફોર્મ સાથે જોડીને તમારા બધા દસ્તાવેજો તમારી સંબંધિત officeફિસમાં જોડવી પડશે. આ પછી, તમારું અરજી ફોર્મ ઓફિસ અધિકારી દ્વારા ચકાસવામાં આવશે. ચકાસણી પછી, તમને મફત સીવણ મશીન પ્રદાન કરવામાં આવશે.

Leave a Comment