વિધવા સહાય યોજના – vidhava sahay yojna Benefits

વિધવા સહાય યોજના – ગંગા સ્વરૂપ યોજના

– vidhava sahay yojna

સરકારશ્રી તરફથી વિધવા બહેનોની આર્થીક સ્થીતી સુુુુુુધારવા અને સમ્માન પુર્વક જીવન જીવી શકે અને સમાજમાં પુુુનઃ સ્થાપીત થઇ સકે તે માટે તથા  તેમને આત્મનિર્ભર બનાવવાના હેેેતુથી સરકારશ્રી તરફથી આવી તમામ વિધવા બહેનોને સરકાર તરફથી સને ૨૦૧૨માં માસીક પેેેેન્સન આપવા વિધવા સહાય યોજના શરૂ કરવામાં આવી છેે. 

ગુજરાતમાં વિધવા પેેેેન્સન યોજના (વિધવા સહાય યોજના)  સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગનના ઠરાવ તા.૨૩/૧૨/૨૦૧૯થી નિરાધાર વિધવાઓની આર્થિક સહાય યોજનાનુ નામ બદલીને ”ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી મહીલાઓને પેેેેન્સન તરીકે રૂા. ૧૨૫૦/- પ્રતિમાસ મળવાપાત્ર હશે. આ વિધવા સહાય યોજનાની રકમ સીધી લાભાર્થી મહીલાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 

વિધવા બહેનો માટેની વિધવા સહાય યોજના 2021, વિધવા સહાય યોજના,વિધવા સહાય યોજના 2020,વિધવા સહાય યોજના ફોર્મ,વિધવા સહાય યોજના 2019,વિધવા પેન્શન યોજના 2020,વિધવા સહાય પેન્શન યોજના,વિધવા સહાય યોજના નવો સુધારો,વિધવા સહાય યોજના 2019 ફોર્મ,વિધવા સહાય,#વિધવા સહાય યોજના,વિધવા સહાય યોજના 2021,વિધવા સહાય યોજના લીસ્ટ,વિઘવા સહાય યોજના,15000 rs. વિધવા સહાય યોજના,વિધવા સહાય યોજના 2020 ફોર્મ,વિધવા સહાય યોજના નો દાખલો 2020,વિધવા સહાય યોજના નો દાખલો 2019,સરકારી યોજના,વિધવા સહાય યોજના નું certificate,વિધવા સહાય યોજના નો દાખલો ક્યાંથી કઢાવવો, vidhava sahay yojana, vidhva sahay yojana,

વિધવા સહાય યોજના હેઠળ કેટલી અને કેવીરીતે સહાય મળવાપાત્ર છેે ?

પતીના અવસાન બાદ મહીલાઓની આર્થીક સ્થીતીને ખુબજ ખરાબ અસર પડતી હોય તેમજ તેમજ ઘરમાં આવકનું એક માાાા સ્ત્રોત પતીને ગુુુુુુમાવતા મહીલાઓની જીંદગી નિરાધાર સમાન થઇ જતી હોય છેે. આવી સ્થીતીમાં સરકારશ્રી તરફથી શરૂ કરવામાં આવેલ વિધવા સહાય યોજના હેઠળ આર્થીક મદદ મળી રહેતી હોય, સહાયના આધારે પોતાની જીીવનશૈલી સુધારવામાં મદદરૂપ થાય છેે. ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થી મહીલાઓને વિધવા પેેેેન્સન તરીકે રૂા. ૧૨૫૦/- પ્રતિમાસ મળવાપાત્ર હશે. જે માટે ગુજરાત સરકાર વિધવા બહેનોને સહાય આપવા નાણાંકીય ભંડોળ પુરૂં પાડશે. વિધવા સહાય યોજનાની રકમ સીધી લાભાર્થી મહીલાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. તેમજ આ સહાયની રકમ લાભાર્થી વિધવા મહીલાના ખાતામાં મહિનાના પ્રથમ સપ્તાહમાં જમા થાય તે સુુુનિસ્ચીત કરવામાં આવશે.

વિધવા સહાય યોજનાની પાત્રતા

આ યોજનાનો લાભ એવા વિધવા બહેનોને મળશે કે જેમના પતીના અવશાન બાદ પુનઃ લગ્ન કરવા માગતા ન હોય. તેમજ પોતાનું અને પોતાના પરીવારનું ભરણપોષણ જાતે કરવા માગતા હોય. વિધવા સહાય યોજના નો લાભ મેેેેેળવવા માગતા લાભાર્થી માટે સરકારશ્રી તરફથી આવક મર્યાદા નકકી કરવામાં આવેલ છે. જે મુજબ ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા ૧,૨૦,૦૦૦/- તેમજ શહેરી વિસ્તારમાં આવક મર્યાદા ૧,૫૦,૦૦૦/- નકકી કરવામાં આવેલ છે. લાભાર્થીની આવક નકકી કરવામાં આવેલ માપદંડ કરતા વધુ હોવી જોઇએ નહી. આ ઉપરાંત વિધવા થયાના બે વર્ષની અંદર અરજી કરવાની રહેતી હતી જેમાં ફેરફાર કરી ગમે ત્યારે અરજી કરી શકાય છે. પરંતુ સહાયનો લાભ અરજી કર્યા બાદ મળવાપાત્ર થશે.

વિધવા સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો

જો કોઇ વિધવા બહેન વિધવા સહાય યોજના માટે વિધવા સહાય યોજના ફોર્મ ભરી રહ્યા હોય તો તેમને નીચે મુજબના જરૂરી કાગળો (દસ્તાવેજો) ની જરૂર પડશે.

 1. ડોમીસાઇલ પ્રમાણપત્ર
 2. એફીડેવીટ (પરિશિષ્ટ ૨/૩ મુજબ)
 3. આવક અંગેનું પ્રમાણપત્ર (આવકનો દાખલો) (પરિશિષ્ટ ૩/૪ મુજબ)
 4. પતીના મૃત્યુનું પ્રમાણપત્ર (પતીનો મરણનો દાખલો) (પરિશિષ્ટ ૩/૪ મુજબ)
 5. ઉંમરનો પુરાવો
  1. જન્મ પ્રમાણપત્ર
  2. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ
  3. સરકાર દ્વારા જારી કરાયેલ કોઇપણ ઓળખપત્ર કે જેમાં ઉંમર ઉલ્લેખીત હોય.
  4. ઉપરોકત કોઇપણ પુરાવા ન હોય તો તમે સરકારી હોસ્પીટલના મેડીકલ ઓફીસર પાસેથી ઉંમરનો પુરાવો સબમીટ કરી શકો છો.
 6. શૈક્ષણીક લાયકાતનો પુરાવો
 7. બેંક પાસબુકની નકલ
 8. આધારકાર્ડ, ચૂંટણી કાર્ડડોમીસાઇલ પ્રમાણપત્ર
 9. એફીડેવીટ (પરિશિષ્ટ ૨/૩ મુજબ)
 10. આવક અંગેનું પ્રમાણપત્ર (આવકનો દાખલો) (પરિશિષ્ટ ૩/૪ મુજબ)
 11. પતીના મૃત્યુનું પ્રમાણપત્ર (પતીનો મરણનો દાખલો) (પરિશિષ્ટ ૩/૪ મુજબ)
 12. ઉંમરનો પુરાવો
  1. જન્મ પ્રમાણપત્ર
  2. સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ
  3. સરકાર દ્વારા જારી કરાયેલ કોઇપણ ઓળખપત્ર કે જેમાં ઉંમર ઉલ્લેખીત હોય.
  4. ઉપરોકત કોઇપણ પુરાવા ન હોય તો તમે સરકારી હોસ્પીટલના મેડીકલ ઓફીસર પાસેથી ઉંમરનો પુરાવો સબમીટ કરી શકો છો.
 13. શૈક્ષણીક લાયકાતનો પુરાવો
 14. બેંક પાસબુકની નકલ
 15. આધારકાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, રાશનકાર્ડની નકલ

વિધવા સહાય યોજના ફોર્મ કયાંથી મળશે અથવા ફોર્મ કેવી રીતે ભરવું.

કોઈપણ અરજદાર નજીકની મામલતદાર કચેરી અથવા ઇ-ગ્રામ કેન્દ્રનો સંપર્ક કરી નિયત નમુનામાં અરજી ફોર્મ મેળવી અરજી કરી શકે છે. આ ઉ૫રાંત ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત ઓનલાઇન અરજી કરવાની સુવિઘા ૫ણ ઉ૫લબ્ઘ છે.  તાજેતરમાં રાજય સરકારશ્રી દ્વારા નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) માટે લાભાર્થીઓને તાલુકા મથક સુઘી ઘકકા ન ખાવા ૫ડે તે માટે મામલતદાર કચેરી ઉ૫રાંત અરજી સ્વીકારવા માટેની સુવિઘા ગ્રામપંચાયત ખાતે ઇ-ગ્રામ મારફત લેવાનુ શરૂ કરેલ છે. જેથી હવે અરજદારશ્રીઓ ઇ-ગ્રામ ખાતે ૫ણ નિરાધાર વિધવા આર્થિક સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના)  માટેની અરજી કરી શકશે.

વિધવા સહાય યોજના ઠરાવ અને પરિપત્ર

વિધવા સહાય યોજના અંતર્ગત આજ દિન સુધી ના ઠરાવો અને પરીપત્રો નીચે આપેલા છે, જે તમે ડાઉનલોડ કરી શકો છો

વિધવા સહાય યોજના ફોર્મ :- Download

મજૂરી નો હુકમ :- Download

યોજના માં કરવામાં આવેલ સુધારો :- Download

વિધવા સહાય યોજના અંગે કોઇ પ્રશ્ન કે મૂંજવણ હોય તો અમોને કોમેન્ટ બોકસમાં જણાવો. તેમજ અન્ય કોઇ સરકારી યોજનાઓની માહીતી મેેેળવવા માગતા હોય તો તે અંગે પણ અમોને કોમેન્ટ બોકસમાં જણાવવા વિનંતી છેે. જો આપને અમારી પોસ્ટ ગમી હોય તો શેર કરજો. આ સીવાય અન્ય કેેેટલીક યોજનાઓ જેવી કે માનવ ગરીમા યોજના હેઠળ ટુલ કીટસની સહાય આ ઉપરાંત મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના જેવી જુુુદી જુદી યોજનાઓનો ખુબજ મોટા પ્રમાણમાં લોકો લાભ લઇ રહ્યા છેે.

Leave a Comment