GSEB SSC/HSC BOARD RESULT 2022, ધોરણ ૧૦ રીઝલ્ટ અને ધોરણ ૧૨ રીઝલ્ટ

ધોરણ 10 રીઝલ્ટ 100-1000, GSEB 10TH RESULT 1K-10K,

ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડનું SSC RESULT (GSEB 10TH RESULT) ધોરણ ૧૦ રીઝલ્ટ ૨૦૨૨ અને HSC RESULT 2022 ધોરણ ૧૨ રીઝલ્ટ ૨૦૨૨

બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર SSC BOARD RESULT 2022 અને HSC BOARD RESULT 2022 જાહેર કરવામાં આવે છેે. GSEB (ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ) દ્વારા ઓનલાઇન SSC RESULT 2022 અને HSC RESULT 2022 જાહેર કરવામાં આવે છેે. GSEB ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર કલીક કરી વિધ્યાર્થી પોતાનો સીટ નંબર દાખલ કરી ધોરણ ૧૦ રીઝલ્ટ અને ધોરણ ૧૨ રીઝલ્ટ ૨૦૨૨ નું પરીણામ ઓનલાઇન જોઇ શકશે.

Ssc board result 2022 date ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ બોર્ડના રીઝલ્ટની સંભવીત તારીખ

gseb board result 2022 date (ssc result 2022 and Hsc result 2022) માટે સંભવીત તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. gseb ssc board result date 2022 અને gseb hsc result date 2022 (ધોરણ ૧૦ રીઝલ્ટ અને ધોરણ ૧૨ રીઝલ્ટ) ની રાહ જોઇ રહેલા વિધ્યાર્થીઓને જણાવવાનું કે આગામી મે માસમાં પરીણામ જાહેર થવાની સંભાવના છે. જે આગામી મે માસના છેલ્લા અઠવાડીયામાં હોઇ શકે છેે. હાલમાં Ssc board result 2022 date ફીકસ થયેલ ન હોય, પરીણામની તારીખ જાહેર થયેથી અહીંયા જણાવવામાં આવશે.

ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિધ્યાર્થીઓ માટે મહત્વની તારીખો

gseb board result date 2022 ની પરીક્ષા આપેલ વિધ્યાર્થીઓ માટે નીચે કેેેેેટલીક મહત્વની તારીખો જાહેર થયેલ છે તે અહીંયા આપવામાં આવેલ છે અને હવે પછી જાહેર થશે તે વિધ્યાર્થીઓને ઉપયોગી તારીખો હવે પછી સમયાંતરે અહિંયા અપડેટ કરવામાં આવશે.

ક્રમ ઇવેેેન્ટ મહત્વની તારીખો
gseb ssc exam 2022૨૮ માર્ચ ૨૦૨૨ થી ૧૨ એપ્રીલ ૨૦૨૨
gseb hsc exam 2022૨૮ માર્ચ ૨૦૨૨ થી ૧૨ એપ્રીલ ૨૦૨૨
12th science gseb board result 2022 date and time ૧૨ મે ૨૦૨૨
12th commerce and arts gseb board result 2022 date and timeમે ૨૦૨૨
10th gseb board result date and timeમે ૨૦૨૨

www.gseb.org પર GSEB Result 2022 (ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ નું પરીણામ ૨૦૨૨) કેેેેેેેવીરીતે ચકાસવું.

ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડનું GSEB Result 2022 સત્તાવાર જાહેર થયા બાદ આ પેેજ પર ઉપલબ્ધ થશે. વિધ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું Hsc Result 2022 અને SSC RESULT 2022 નીચે દર્શાવેલ પગલાઓ અનુસરીને ચકાસી શકે છેે

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ (ડાઇરેકટ લીંક નીચે આપેલ છેે.
  • હોમ પેજ પર gseb board result 2022 પર (લાગુ પડતુ હોય તેના પર જેમ કે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ ) પર કલીક કરો.
  • GSEB BOARD RESULT 2022 જોવા માટે આપનો સીટ નંબર દાખલ કરો અને ગો બટન પર કલીક કરો.
  • GSEB 10TH RESULT 2022 અને GSEB 12TH RESULT 2022 સ્ક્રીન પર ખુલશે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવી અથવા સોફટકોપી ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખ

SSC BOARD અને HSC BOARD પરીણામ આવ્યા બાદ ટકાવારીની ગણતરી કેવીરીતે કરવી.

વિધ્યાર્થી મીત્રો આપ જાણો છો કે GSEB BOARD તમને માર્કશીટ પર માત્ર પર્સેન્ટાઇલ રેન્ક આપે છે જયારે ટકાવારી કયાંય દર્શાવેલ હોતી નથી. ટકાવારીની ગણતરી કરવા માટે નીચે આપેલ રીતનો ઉપયોગ કરી ટકાવારીની ગણતરી કરી શકાય છેે.

ટકાવારી = ( મેળવેલ ગુુણ / કુલ ગુુણ ) * ૧૦૦

GSEB BOARD RESULT 2022 સાથે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવતા મહત્વના આંકડા

ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ પોતાની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર પરીણામોના એકંદર આંકડા પણ જાહેર કરે છેે જેમાં એકંદર પાસની ટકાવારી અને ટોપર્સનો સમાવેશ થાય છે. અગાઉના વર્ષના કેટલાક આંકડા જાણકારી માટે નીચે કોષ્ટકમાં આપ્યા છેે.

વર્ષ છોકરીઓ પાસ %છોકરાઓ પાસ %એકંદર પાસ %કુલ વિધ્યાર્થીઓની સંંખ્યા
૨૦૨૧૧૦૦૧૦૦૧૦૦૮૫૭૨૦૪
૨૦૨૦૬૬.૦૨૫૬.૫૩૬૦.૬૪૭૯૨૯૪૨
૨૦૧૯૭૨.૬૪૬૨.૮૩૬૬.૯૭૮૨૨૮૨૩
૨૦૧૮૬૦.૬૩૪૫.૮૮૫૩.૨૫૧૧૦૩૮૫૪
૨૦૧૭૭૩.૦૦૬૪.૭૦૬૮.૩૩૧૧૦૦૦૦૦
૨૦૧૬૭૨.૦૦૬૩.૬૨૬૭.૦૬૭૯૧૬૭૨
૨૦૧૫૫૬.૦૦૬૪.૭૦૫૯.૭૦૮૫૩૩૪૯
૨૦૧૪૭૧.૦૦૭૮.૦૯૭૩.૮૦૮૧૨૦૦૨
૨૦૧૩૬૫.૦૦૭૬.૫૦૬૯.૦૧૯૭૨૧૨૮

ગુજરાત બોર્ડ દ્વારા અગાઉના વર્ષોના જાહેર કરેલ પરીણામોની તારીખ

પરીણામનું વર્ષ્ પરીણામ જાહેર થયા તારીખ
૨૦૨૨જુન ૨૦૨૨
૨૦૨૧૯ જુન ૨૦૨૧
૨૦૧૯૨૧ મે ૨૦૧૯
૨૦૧૮૨૮ મે ૨૦૧૮
૨૦૧૭૨૯ મે ૨૦૧૭

SMS દ્વારા મેળવો ગુજરાત બોર્ડનું GSEB SSC RESUTL 2022

વિધ્યાર્થીઓને પીક સમયે gbse ssc result 2022 ચકાસવું અઘરૂં લાગી શકે છે કારણ કે શકય છે કે www.gseb.org ઓફીસીયલ સાઇટ પર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરીણામની સાઇટ પર પરીણામના દિવસે એક સાથે મોટી સંંખ્યામાં વિધ્યાર્થીઓ સાઇટની વીઝીટ કરતા હોવાના કારણે સર્વર ડાઉન થવાની શકયતાના કારણે વેબસાઇટ ધીમી હોઇ શકે છેે. આ સમયે વિધ્યાર્થીઓ કોઇપણ મુશ્કેલી વગર gseb board result 2022 SMS મારફતે જાણી શકે છેે. એસ.એમ.એસ. થી પરીણામ જાણવા નીચે જણાવેલ પગલા અનુસરો.

  • એસ.એમ.એસ. એપ્લીકેશન ખોલો.
  • આ ફોર્મેટમાં એસ.એમ.એસ. લખો SSC<space>SeatNumber ( SSC<સ્પેશ>સીટ નંબર)
  • ઉપરોકત SMS 56263 નંબર પર મોકલી આપો.
  • SMS send થયાના થોડા સમયમાંજ એજ નંબર પર gseb 10th board result 2022 SMS મારફતે મોકલી આપવામાં આવશે.

GSEB BOARD RESULT 2022 ગ્રેડીંગ પેટર્ન

GSEB BOARD RESULT 2022 ગ્રેડીંગ પેટર્ન નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબની હોય છેે.

મેળવેલ ગુુુુણની શ્રેણી મેળવેલ ગુુણ મુજબનો ગ્રે્રે ડ
૯૧ થી ૧૦૦A1
૮૧ થી ૯૦ A2
71 થી ૮૦B1
૬૧ થી ૭૦B2
૫૧ થી ૬૦C1
૪૧ થી ૫૧ C2
૩૫ થી ૪૦D
૨૧ થી ૩૫ E1
૦૦ થી ૨૦E2

GSEB 10TH BOARD RESUTL 2022 ની ઓફીસીયલ વેબસાઇટ માટે નીચે આપેલ બોકસમાં કલીક કરો.

જો આપને આપના રીઝલ્ટથી સંતોષ ન હોય તો ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરીણામની પુનઃ ચકાસણી કેેેવી રીતે કરશો ? જાણો સ્ટેપ બાય સ્ટેપ

બોર્ડનું પરીણામ જાહેર થયા બાા કોઇ વિધ્યાર્થીને પોતાના પરીણામથી અસંતોષ હોય તો બોર્ડના વિધ્યાર્થી ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ઓફીશીયલ વેેેેબસાઇટ www.gseb.org મારફતે ઓનલાઇન મોડમાં વેરીફીકેશન અરજીફોર્મ ભરી બોર્ડના પરીણામનું પુુુનઃમુલ્યાંકન કરવા માટે નીચે મુુુુુજબના પગલા અનુસરીને અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • બધી વિગતો ભરી ઓળખપત્રના ઉપયોગથી લોગીન કરો.
  • પુનઃ મુલ્યાંકન (રીવેલ્યુએશન) ફોર્મ હોમ પેજ પર હશે તેમાં પુછવામાં આવેલ તમામ વિગતો યોગ્ય રીતે ભરો.
  • gseb બોર્ડ રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર વેરીફીકેશન માટે OTP મોકલશે. જેનાથી વેરીફીકેશન પ્રક્રીયા પુર્ણ કરી સબમીટ બટન પર કલીક કરો.
  • સંપુર્ણ પ્રક્રીયા પુર્ણ થયા બાદ છેલ્લા પેજની પ્રીન્ટ કાઢી લેવી.’

વધુમાં જણાવવાનું કે પુનઃ ચકાસણી / વેરીફીકેશન ફી બોર્ડ દ્વારા જે નકકી કરવામાં આવેલ હોય તે ચુકવવી જરૂરી છેે. ગત વર્ષે ગુણ ચકાસણી માટે વિષયદીઠ રૂા. ૧૦૦/- તેમજ ઉત્તરવહીની પુનઃ ચકાસણી માટે વિષયદીઠ રૂા. ૩૦૦/- ફી નકકી થયેલ હતી.

ધોરણ ૧૦ ને ધોરણ ૧૨નો અભ્યાસ પુર્ણ થયા બાદ શું કરવું તે બાબતે કે કારકીર્દી બાબતે કોઇ મુંજવણ હોય તો અમોને કોમેન્ટ બોકસમાં જણાવો. અમોને મળેલ કોમેન્ટ મુજબ કારકીર્દી લગત પોસ્ટ બનાવવામાં આવશે.

Leave a Comment