namo-e-tablet-schema નમો ઈ-ટેબ્‍લેટ યોજના દ્વારા રૂ. ૧૦૦૦માં ટેબ્લેટ

જે વિધાર્થીએ ગુજરાત રાજ્યમાંથી ગુજરાત સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી એજયુકુશન બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડની ધોરણ-૧૨ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલીટેકનીકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ namo-e-tablet-schema યોજનાનો લાભ લઈ શકશે. ગુજરાત સરકાર તરફથી આધુનિક શિક્ષણની નવી રીત શરૂ કરવાના પ્રયાસના ભાગરૂપે વિજયભાઇ રૂપાણી તરફથી સને ૨૦૧૭માં … Read more