મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના

ગરીબી રેખા હેઠળ જીવતા મધ્‍યમ વર્ગના પરીવારોનો ગંભીર બીમારી સામે આકસ્‍મીક નાણાકીય ખર્ચને પહોંચી વળવા તેમજ ગંભીર બીમારીના ઉંચા તબીબી ખર્ચ સામે નાણાંકીય સુરક્ષા મળી રહે તે માટે સરકારશ્રી તરફથી આ મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના યોજના હેઠળ કોને લાભ મળવા પાત્ર છે ? … Read more